Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો:લખનઉએ પાવરપ્લેમાં પહેલી વિકેટ ગુમાવી, બદોની 35 રન બનાવી આઉટ

    1 day ago

    IPLની 29મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપરજાયન્ટ્સને 255 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢમાં LSGએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા, જે આ સીઝનનો હાઇએસ્ટ સ્કોર છે. આ પહેલા બેંગલુરુએ ચેન્નઈ વિરુદ્ધ 250 રન બનાવ્યા હતા. પંજાબ માટે પ્રિયાંશ આર્યએ 93 અને કૂપર કોનોલીએ 87 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને કુલ 16 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ માટે IPLમાં આ ત્રીજી વખત છે જ્યારે 150થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હોય. લખનઉ તરફથી પ્રિન્સ યાદવ અને એમ સિદ્ધાર્થે 2-2 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    The Bhumi to Alia effect: How Bollywood is leading the Banarasi revolution
    Next Article
    20 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ વિવાદોથી બચવું, મિથુન રાશિના લોકો માટે ધીરજના ફળ મીઠા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment