Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026- સાઈ સુદર્શનની 30 બોલમાં ફિફ્ટી:ગિલ સાથે સેન્ચુરિયન પાર્ટનરશિપ પણ કરી, રાજસ્થાન સામે ગુજરાતનો સ્કોર 108/0

    21 hours ago

    IPLમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ મહિલાઓને સપોર્ટ કરવા માટે પિંક જર્સીમાં ઉતરી છે. ગુજરાતે 9 ઓવરમાં કોઈ નુકસાન વિના 108 રન બનાવી લીધા છે. સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ક્રીઝ પર છે. બંનેએ સદીની ભાગીદારી કરી લીધી છે. સાઈ સુદર્શને 30 બોલમાં અડધી સદી પૂરી કરી. બંને ટીમોની પ્લેઇંગ રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રા. ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર અને કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    RR vs GT IPL 2026 LIVE Score: Sudharsan-Gill opening stand ends on 118
    Next Article
    ગુજરાતી ફિલ્મ 'ગડબડ થઈ ગઈ યાર'ની જાહેરાત:મલ્ટીસ્ટારર ફિલ્મમાં હાસ્યની સાથે સસ્પેન્સનો તડકો, ક્રિકેટર ટર્ન્ડ એક્ટ્રેસનો દાવો- 'IPL જેવી જ મજા આવશે'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment