Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL માં રાજસ્થાન રોયલ્સે મુંબઈને 151 રનનો ટાર્ગેટ આપ્યો:MIએ 6 વિકેટ ગુમાવી; શેરફન રૂધરફોર્ડ 8 બોલમાં 25 રન ફટકરીને આઉટ

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે (RR) IPLની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને (MI) 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુવાહાટીમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 11 ઓવરની ઇનિંગમાં ત્રણ વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ તરફથી નમન ધીર અને શાર્દૂલ ઠાકુર ક્રિઝ પર છે. RR તરફથી યશસ્વી જયસ્વાલે 32 બોલ પર 77* રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે તેની આ તી ઇનિંગમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફરે 2 અને શાર્દૂલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રવિ બિશ્નોઈ. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: શેરફન રધરફોર્ડ.
    Click here to Read More
    Previous Article
    Pakistan issues 2,800 visas to Indians for Baisakhi pilgrimage
    Next Article
    'એપોલો-13'એ ભૂલથી બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ!:ચંદ્ર પર જતી વખતે ઓક્સિજન ટેન્ક ફાટી ગઈ હતી, સ્પેસમાં 'જુગાડ'થી બચ્યો હતો 3 અવકાશયાત્રીઓનો જીવ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment