Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેપોકમાં 'ગુજ્જુ બોય' ઉર્વિલ પટેલની ગુંજ!:IPLના ઇતિહાસની ફાસ્ટેસ્ટ ફિફટી, જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી, માત્ર 13 બોલમાં 50 રન ફટકાર્યા

    19 hours ago

    લખનઉ સુપર જાયન્ટ્સે IPLમાં રવિવારની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટ પર 203 રન બનાવ્યા છે. જોશ ઇંગ્લિસે 85 રન કર્યા હતા. તેણે 33 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં શહબાઝ અહમદે અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજને 2 વિકેટ મળી હતી, જ્યારે એક વિકેટ નૂર અહમદને મળી હતી. બંને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ગુર્જપનીત સિંહ, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન અને આકાશ મધવાલ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, જોસ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એઇડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શહબાઝ અહમદ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મુકુલ ચૌધરી, આવેશ ખાન, અબ્દુલ સમદ, એમ સિદ્ધાર્થ અને મયંક યાદવ.
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે
    Next Article
    જૈશ-એ -મોહમ્મદના આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય:જૈશે કબૂલ્યું, એ રાત્રે આકાશમાંથી આગ વરસતી હતી; બહાવલપુરના ગઢને ઊભો કરવા પાક. સરકારે 25 કરોડ આપ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment