Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- લખનઉની ચોથી વિકેટ પડી:આયુષ બદોની પછી નિકોલસ પૂરન પણ આઉટ, સ્કોર 100 રનને પાર; હૈદરાબાદે 157 રનનો ટાર્ગેટ આપ્યો

    2 days ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. IPLમાં આજે ડબલ હેડર રમાઈ રહ્યો છે. પ્રથમ મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. લખનઉએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા. લખનઉ તરફથી કેપ્ટન રિષભ પંત અને નિકોલસ પૂરન ક્રિઝ પર છે. મિચેલ માર્શ આઉટ થઈ ચૂક્યો છે. તેને ઈશાન મલિંગાએ પેવેલિયન ભેગો કર્યો હતો. SRH તરફથી હેનરિક ક્લાસેન (62) અને નીતિશ કુમાર રેડ્ડીએ (56) અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. લખનઉ માટે મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. દિગ્વેશ રાઠી અને મણિમારન સિદ્ધાર્થને 1-1 વિકેટ મળી હતી, જ્યારે હર્ષલ પટેલને રિષભ પંતે રન આઉટ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    SRH vs LSG LIVE Score, IPL 2026: Nicholas Pooran run out in bizarre manner as SRH fight back; LSG 114/4 after 15 ovs (Target: 157)
    Next Article
    મેમનગરની સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ:તાવ અને વોમિટિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment