Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા બેનર્જીએ કહ્યું- મત ચોરી રોકવા જીવ પણ આપી દઈશું:રાહુલે તેને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ INDIA બ્લોકની બેઠકમાં 20 પક્ષો સામેલ થયા

    12 hours ago

    દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બુધવારે INDIA બ્લોકની આઠમી બેઠક યોજાઈ. બેઠક 3 કલાક ચાલી. તેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), EVM-VVPAT અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ પર ચર્ચા થઈ. બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી-શાહે ચૂંટણી પંચને કઠપૂતળી બનાવી દીધું છે. તેના દ્વારા મતચોરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે મતચોરી વિરુદ્ધ વિપક્ષ 2થી 8 ઓક્ટોબર સુધી દેશભરમાં માર્ચ કાઢશે. 6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવે. બેઠકમાં અરવિંદ કેજરીવાલની AAP, વિજયની TVK અને એમ.કે. સ્ટાલિનની DMK સામેલ થઈ નહીં. ઇન્ડિયા બ્લોકની બેઠકમાં સામેલ પાર્ટીઓ પાસે લોકસભામાં 178 અને રાજ્યસભામાં 62 સાંસદો છે. આ પાર્ટીઓ છે- કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, NCP (SP), શિવસેના (UBT), RJD, CPM, CPI, NC, PDP, JMM, CPI-ML, IUML, KC (M), MDMK, VCK, RSP, AIFB અને KC (J). I.N.D.I.A. બ્લોકની બેઠક સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Live: Sensex Falls 600 Points From Day's High, Nifty Near 22,650; Pharma, Metals Drag
    Next Article
    વલસાડની શાળામાં શિક્ષિકાએ બાળકોને માર માર્યો:પારડી સાંઢપોર પ્રાથમિક શાળામાં આક્ષેપ બાદ વાલીઓનો હોબાળો, પોલીસ અને 112ની ટીમ પહોંચી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment