Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-WIની પાંચમી T20માં બેંગલુરુમાં વરસાદ અટક્યો:અમ્પાયરો નિરીક્ષણ કરી રહ્યા છે ; ઈન્ડિયા 7 વર્ષથી ઘરઆંગણે સિરીઝ હારી નથી

    23 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચમી અને છેલ્લી T20 મેચ માટે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાંથી રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ અટકી ગયો છે અને અમ્પાયરો મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે, સાંજે 6:30 વાગ્યે થનારો ટૉસ સમયસર ન થઈ શકવાને કારણે અને વરસાદના વિલંબના લીધે હવે ઓવરો ઘટવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં સિરીઝ 2-2થી બરાબર છે. ભારતે પહેલી અને ત્રીજી મેચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝને બીજી અને ચોથી T20માં જીત મળી હતી. ભારત 2019થી ઘરમાં T20 સિરીઝ હાર્યું નથી. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ 2002 પછી ભારતમાં કોઈપણ ફોર્મેટની બાઈલેટરલ સિરીઝ જીતી નથી. મહેમાન ટીમ પાસે ભારતના આ વિજયી અભિયાનને રોકવાની તક હશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મયંક યાદવ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પોલીસે પારનેરા ડુંગર પર માતાજીને ધજા ચઢાવી:SP યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ખાસ પૂજા-અર્ચના કરાઈ, સુખ-શાંતિ માટે પ્રાર્થના
    Next Article
    Imran Khan's 'Curiosity' Counter To 'Leave India' Notice For Being At Mumbai Protest

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment