Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs PAK U-19 એશિયા કપની ફાઈનલ રોમાંચક સ્થિતિમાં:ભારતને હવે 18 બોલમાં 30 રનની જરૂર, ગુજરાતના મોહિત ઉલ્વાની વિસ્ફોટક બેટિંગ; સ્કોર 309/9

    1 day ago

    પાકિસ્તાને ભારતને અંડર-19 એશિયા કપની ફાઇનલમાં 338 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 47.2 ઓવરમાં 309/9 છે. ટીમ તરફથી મોહિત ઉલ્વા ક્રિઝ પર છે. આર્યવીર સેહવાગ 58 રન, વીકે વિનીત 24, અર્જુન રાજપૂત 16, યશવર્ધન ચૌહાણ 9, લક્ષ્ય રાયચંદાની 80, અન્વય દ્રવિડ 19 રન, આર્યન સવસાણી 9 રન અને કાવ્ય પટેલ 0 રન બનાવીને આઉટ થયા. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા. ટીમ માટે ઉસ્માન ખાને સેન્ચુરી ફટકારી. તેણે 111 બોલમાં 107 રનની ઇનિંગ રમી. તેના ઉપરાંત અબ્દુલ કાદિરે 80 અને કેપ્ટન ફરહાન યુસુફે 63 રન બનાવ્યા. ભારત તરફથી કાવ્ય પટેલે 4 વિકેટ ઝડપી. જ્યારે ચિગુરૂપતિ વેંકટને 3 વિકેટ મળી. આર્યન રાજપૂતને એક સફળતા મળી. એક બેટર રનઆઉટ થયો. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    India Bans Lithium-Ion Battery Black Mass Exports To Boost Domestic Recycling Industry
    Next Article
    જામનગરના મકરાણી પાડામાં આંગણવાડી સામે ત્રણ દિવસથી કચરાના ઢગલા:ગટરનું પાણી બહાર આવતા આંગણવાડીના બાળકોમાં બીમારી ફેલાવાની ભીતિ;રહીશોએ નિયમિત સફાઈની માંગ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment