Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે એશિયન ગેમ્સમાં IND vs PAKની ગોલ્ડ મેડલ મેચ:ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી, શ્રેયસ અય્યરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યો

    9 hours ago

    એશિયન ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ રમાઈ રહી છે. જેમાં ઈન્ડિયન ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. TV તસવીરો મુજબ, ટૉસ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ ન મિલાવ્યો. ભારતીય મેન્સ અને વુમન્સ ક્રિકેટરોએ છેલ્લા 387 દિવસ અને 6 મેચોથી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નથી મિલાવ્યો. આ નિર્ણય ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ એટેક પછી લેવામાં આવ્યો હતો. નો-હેન્ડશેકની શરૂઆત સપ્ટેમ્બર 2025માં મેન્સ એશિયા કપથી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Why This Video Game Is More Expensive Than the Burj Khalifa
    Next Article
    ભારતે એશિયન ગેમ્સમાં 18મો ગોલ્ડ જીત્યો:પ્રણવીએ ગોલ્ફમાં ગોલ્ડ જીત્યો, કુમકુમ રિકર્વ ઇન્ડિવિજ્યુઅલ્સમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment