Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે IND vs AFGની ત્રીજી વન-ડે:અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ લીધી, ભારતે પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા

    15 hours ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સિરીઝની ત્રીજી વન-ડે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ સરહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. અફઘાનિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં 4 બદલાવ કર્યા છે. જ્યારે ઈન્ડિયાએ પણ પોતાની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફારો કર્યા છે. નીતિશ રેડ્ડી, હર્ષ દુબે અને પ્રસિદ્ધ ક્રિષ્ના પ્લેઇંગ-11માં પરત ફર્યા છે. ભારત પહેલેથી જ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે અને હવે તેની નજર ક્લીન સ્વીપ પર હશે. જો કે, હવામાન મેચમાં અવરોધ ઊભો કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચેન્નઈમાં શનિવારે વરસાદની 55% સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    How the RSS changed its constitution to defend legal status and guru dakshina
    Next Article
    NEET રી-એક્ઝામઃ નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર:ભુવનેશ્વરની વિદ્યાર્થીનીનું દેહરાદૂન પરીક્ષા કેન્દ્ર, પછી ભૂલ સુધારી; આજે મોકડ્રીલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment