Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-NZ ત્રીજી વન-ડેમાં ભારે વરસાદથી હજુ મેચ શરૂ થઈ નથી:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ લીધી; ઓવર્સ કપાવવાની શક્યતાઓ વધી

    18 hours ago

    ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે મુકાબલામાં મોડું થયું. હવે આ મેચ 40-40 ઓવરની રમાશે. હેમિલ્ટનમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. વિરાટ કોહલી પાસે આ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં 2000 રન પૂરા કરવાની તક છે. તે આ આંકડાથી ફક્ત 22 રન દૂર છે. ભારત પાંચ મેચની સિરીઝમાં 2-0 થી આગળ છે. ટીમ પહેલી વન-ડે 5 વિકેટ અને બીજી 4 રનથી જીતી હતી.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે યાસ્તિકા ભાટિયાની વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી:વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરની વધુ એક સિદ્ધિ, કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વ હેઠળ ટેસ્ટ અને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું
    Next Article
    સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન:શિવમ દુબે, સરફરાઝ અને શાર્દૂલ પણ ટીમમાં; 14 નવેમ્બરે હૈદરાબાદ સામે પ્રથમ મુકાબલો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment