Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાય સિરીઝ: IND-A vs AFG-A મેચ:અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી, દામ્બુલામાં આજે 50% વરસાદની શક્યતા

    1 day ago

    શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ નેશન વન-ડે સિરીઝમાં ઈન્ડિયા-A આજે અફઘાનિસ્તાન-A સામે મેદાન પર ઉતરશે. મુકાબલો દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી રમાશે. ઈન્ડિયા-A એ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકા-Aને 8 રનથી હરાવ્યું હતું. ઉપકેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સદી ફટકારી હતી. કેપ્ટનશીપ તિલક વર્મા કરી રહ્યા છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામે 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    TMC crisis LIVE updates: As rebellion hits party, Mamata Banerjee camp scrambles to gather Oppostion support
    Next Article
    ‘રાજદીપસિંહ નકુમે સોપારી લીધી હતી?’:સાયકલવાલાએ કહ્યું- જનરલ ડાયરની ભૂમિકા ભજવી; ડિમોલિશનના ‘ભૂત’થી પીછો છોડાવવા DCPના હવાતિયા, ભાસ્કરના 10 સવાલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment