Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાએ ઉપરા-ઉપરી બે વિકેટ ગુમાવી દીધી:ઋતુરાજ પછી આયુષ બદોની પણ પેવેલિયન પરત ફર્યો; IND-Aનો સ્કોર 245/5

    1 day ago

    ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દામ્બુલામાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. વરસાદના કારણે ઓવરોમાં કાપ મૂક્યો છે. હવે 49-49 ઓવરની મેચ રમાઈ રહી છે. ઈન્ડિયાનો સ્કોર 38 ઓવરમાં 245/5 છે. ટીમ તરફથી તિલક વર્મા અને સૂર્યાંશ શેડગે ક્રિઝ પર છે. પ્રભસિમરન સિંહ 84 રન બનાવીને આઉટ થયો. તેને ઇમરાન મીરે વિકેટકીપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યા (8 રન) અને વૈભવ સૂર્યવંશીને (44 રન) અબ્દુલ્લા અહમદઝઈએ આઉટ કર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read More
    Previous Article
    Farmers skip ‘dhul perni’ in kharif season with delay and uncertain monsoon in Maharashtra
    Next Article
    હોર્મુઝમાં અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત:ઓઈલ ટેન્કર પર તૈનાત હતા; આજે ઓમાન નજીક ભારતીય ક્રૂવાળા જહાજ 'જલવીર' પર હુમલો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment