Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 115/2

    3 days ago

    શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન વન-ડે સિરીઝમાં બુધવારે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે મેચ દામ્બુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 115/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય 58 રન બનાવીને આઉટ થયો. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટ્રાઈ-નેશન સિરીઝમાં અફઘાનિસ્તાન-A સામે 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલા હતા. ત્રણ કેચ છૂટ્યા હોવા છતાં વૈભવ કેચ આઉટ થયો. તેને ફરીદૂન દાઉદઝઈએ આઉટ કર્યો. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. અગાઉ, આ મેચમાં વૈભવ સૂર્યવંશીના કેચ પર વિવાદ થઈ ગયો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પોઇન્ટ પર ફરીદૂને તેનો કેચ પકડ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. કોમેન્ટરી કરી રહેલા એક્સપર્ટે આને ખોટું ગણાવ્યું. કોમેન્ટરી અનુસાર વૈભવને બેનિફિટ ઑફ ડાઉટ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    4 common preparation errors that ruin your dal
    Next Article
    સરખેજ વોર્ડ બાદ મણિનગર વોર્ડની બેઠકમાં BJPની બેઠકનો વિવાદ:મહિલા કોર્પોરેટરના પતિ મિટિંગમાં હાજર, યુવા મોરચાની પોસ્ટ, લખ્યું- કયા હોદ્દાના હિસાબે મિટિંગમાં હાજર છે?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment