Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી IMAમાં નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો:ડૉ. રાજેશ ફલાડીયા પ્રેસિડેન્ટ, ડૉ. ધર્મેશ ભાલોડિયા સેક્રેટરી અને જયેશ સનારિયા ખજાનચી બન્યા

    19 hours ago

    મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની નવી ટીમનો પદગ્રહણ સમારોહ એસ.પી. રોડ પર આવેલા દેવ ફાર્મ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. આ સમારોહમાં વર્ષ 2025-26ની ટીમનો કાર્યકાળ પૂરો થતાં વર્ષ 2026-27 માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી. IMAની નવી ટીમમાં ડૉ. રાજેશ ફલાડીયાને પ્રેસિડેન્ટ, ડૉ. ધર્મેશ ભાલોડિયાને સેક્રેટરી અને જયેશ સનારિયાને ખજાનચીની જવાબદારી સોંપાઈ છે. નવી ટીમના હોદ્દેદારોએ આગામી વર્ષ દરમિયાન મેડિકલ ક્ષેત્રના પ્રશ્નો ઉઠાવવા અને સક્રિય કામગીરી કરવાની વાત કરી. તેમણે દર્દીઓને વધુ સારી અને આધુનિક તબીબી સુવિધાઓ આપવા, નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તબીબોના વ્યવસાયને સેવા અને જવાબદારી સાથે નિભાવવા પર પણ ભાર મુકાયો હતો. સમારોહના અંતે, ગત ટીમના હોદ્દેદારો અને IMAના સભ્યોએ નવી ટીમને શુભેચ્છાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ઘનશ્યામ સોલંકી 17 વર્ષની દેશસેવા બાદ નિવૃત્ત:પરિવારજનોએ સન્માન સમારોહ યોજ્યો, રાજસ્થાનથી કાશ્મીર સુધી ફરજ બજાવી, મછલ સેક્ટરમાં 2 વર્ષ તૈનાત રહ્યા
    Next Article
    South Africa Great's Big Warning On Virat Kohli, Rohit Sharma For 2027 World Cup: "Swansong"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment