Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ILSASS વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી:ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદનું પ્રતિનિધિત્વ કરશે

    8 hours ago

    વલ્લભ વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સિસ (ILSASS) ની વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની સિનિયર વુમન્સ આણંદ જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા આયોજિત સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દિવ્યાંકી હાડિયા એમ.એ. ક્લિનિકલ સાયકોલોજીમાં અભ્યાસ કરી રહી છે. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ આગામી 11 એપ્રિલથી 18 એપ્રિલ 2026 દરમિયાન ભરૂચ ખાતે યોજાશે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી. નરહારીએ દિવ્યાંકીને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાની સ્પોર્ટ્સ કમિટી અને સમગ્ર પરિવારે તેને આગામી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી.:રાજ્યભરના 103 ઉમેદવારોમાં 35મો રેન્ક પ્રાપ્ત કર્યો
    Next Article
    The Myth Of Stealth: Iran Puts US' Prized F-35's Name To The Test

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment