Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી IIT ખડગપુર જશે:સંસ્થાના પ્લેટિનમ જુબિલી સમારોહમાં ભાગ લેશે; 75 વિદ્યાર્થીઓ સાથે વાત કરશે, સિક્કો પણ બહાર પાડશે

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવાર બાદ પશ્ચિમ બંગાળની IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી એટલે કે સ્થાપનાના 75 વર્ષના કાર્યક્રમમાં ભાગ લેશે. IIT ખડગપુર દેશની પ્રથમ IIT સંસ્થા છે. પીએમ મોદી IIT ખડગપુરમાં 75 વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિ, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર હાજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભારતના 7% GDP ગ્રોથના ટ્રમ્પ ફેન થયા:પોતાની જ બેંક ફેડરલ રિઝર્વને આડે હાથ લીધી, કહ્યું- વ્યાજ દર ઘટાડો તો અમેરિકા પણ 20%ની ઝડપે દોડે
    Next Article
    રિજિજુ બોલ્યા- 1962ના યુદ્ધ માટે કોંગ્રેસ માફી માગે:કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના ‘સમાધાનકારી PM’વાળા કટાક્ષ પર 4 સવાલ પૂછ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment