Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલી તકે ઓનલાઈન અરજી કરવા અનુરોધ:કપાસ સહાય મેળવવા માટે I-ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું

    3 days ago

    સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ ક્રાંતિ) યોજના લાગુ કરી છે. ​લાભાર્થી ખેડૂતો માટે I-Khedut (આઇ-ખેડૂત) પોર્ટલ તા.10-07-2026 થી ખૂલ્લું મૂકાયું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ ખેડૂતોને વહેલી તકે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરાયો છે. આ યોજનામાં ખેડૂતોને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં CST નિદર્શન જે ખેડૂતો ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમી X 30 સેમીના અંતરે કરે છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. 14,000/- સુધીની સહાય (ઇનપુટ કીટ સ્વરૂપે) મળવાપાત્ર રહેશે. ​Integrated Crop Management (ICM) નિદર્શન જે ખેડૂતો કપાસનું વાવેતર 90 સેમી X 60 સેમીનાના અંતરે કરે છે, તેમને સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ માટે પ્રતિ હેક્ટર રૂ. 3500/- ની સહાય મળશે.
    Click here to Read More
    Previous Article
    16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નીકળતા!:જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈ ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર, જાણો કયા રસ્તાઓ બંધ રહેશે
    Next Article
    ‘Akshay Kumar jumped at Welcome To The Jungle’s flop actor sequence’: Farhad Samji

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment