Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:HMO અમિત શાહ ઓફિસે 3:11 વાગ્યે બ્લાસ્ટ કરવા ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. મ્યુનિ. કમિશનર અને મેયરના મેઈલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે. સુરત પાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો. સવારે મેઇલ મળતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ડોગ સ્કવોર્ડ સહિતના લોકો કચેરી ખાતે પહોંચ્યા. સુરત શહેરમાં આગાઉ પણ આવા ફેક મેઇલ આવી ચુક્યા છે. સાયબર પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    રામમંદિર કર્મચારી ટિન્નુની પત્નીએ કહ્યું-બદનામ કરવામાં આવી રહ્યા છે:SITએ 11 કલાક તપાસ કરી; ડિમ્પલનો દાવો- અયોધ્યા જ નહીં, અન્ય સ્થળોએ પણ કૌભાંડો થયા
    Next Article
    GSRTC ભરતી મુદ્દે પાટણ ભાજપ પૂર્વ મહામંત્રીની રજૂઆત:ફોર્મ ભરવાની મુદ્ત વધારવા અથવા નિમણૂક બાદ બેઝ લાયસન્સ રજૂ કરવાની વ્યવસ્થા માટે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment