Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસે ગુમ થયેલી બાઈક શોધી અરજદારને પરત આપી:ટેકનિકલ મદદથી હીરો HF ડીલક્સ મળી; ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ સોંપી

    5 days ago

    બોટાદ પોલીસે ટેકનિકલ મદદથી ગુમ થયેલી હીરો HF ડીલક્સ મોટરસાઇકલ શોધી અરજદારને પરત આપી. બાઈકની અંદાજિત કિંમત રૂ. 30,000 છે.મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર GJ-06-JR-0581 છે. તે બોટાદના મારુતિનગર, તુરખા રોડના અરજદાર અલ્પેશભાઈ રસિકભાઈ ચૌહાણની હતી. બોટાદ ટાઉન પોલીસની ટીમમાં PI વસાવા, PSI વી.સી. ભરવાડ, ASI અરવિંદભાઈ મકવાણા, હે.કો. ચિરાગભાઈ પંડયા, પો.કો. કિશોરભાઈ ચૌહાણ, પો.કો. શિવરાજસિંહ પરમાર, હે.કો. રામદેવસિંહ વાળા, પો.કો. લાલજીભાઈ રાઠોડ અને પો.કો. સતુભા તુવર સામેલ હતા. બોટાદ જિલ્લા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે પણ મદદ કરી. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ બાઈક અરજદારને પરત આપી.
    Click here to Read More
    Previous Article
    ભીલડીમાં પીએમ મોદીનો રોડ-શો શરૂ:14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, પ્રથમવાર ખાટલા સભા
    Next Article
    મોરબી પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની યાદમાં રક્તદાન કેમ્પ યોજાયો:દરબાર ગઢ પાસેના રામ મહેલ મંદિરમાં સવારે 7:30 વાગ્યે કેમ્પ શરૂ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment