Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ વન ઝેવિયર્સ સ્કૂલ નરોડામાં GST, CA Day ઉજવાયો:વિદ્યાર્થીઓમાં કરજાગૃતિ અને નાણાકીય સાક્ષરતા વિકસાવાઈ

    2 days ago

    એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે 1 જુલાઈ, 2026ના રોજ GST Day અને CA Day ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કરજાગૃતિ અને નાણાકીય સાક્ષરતા વિકસાવવાનો હતો. આ પ્રસંગે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ GST ના મહત્વ, તેના લાભો તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ના વ્યવસાયની સમાજ અને અર્થતંત્રમાં રહેલી ભૂમિકા વિશે વિસ્તૃત રજૂઆત કરી. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે વિદ્યાર્થીઓએ ગ્રીન બોર્ડ અને સોફ્ટ બોર્ડ પર વિષયને અનુરૂપ સર્જનાત્મક ચાર્ટ્સ, માહિતી અને સુશોભન તૈયાર કર્યા હતા. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં કરવ્યવસ્થા, નાણાકીય શિસ્ત અને કારકિર્દી અંગે જાગૃતિ સાથે વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થયો.
    Click here to Read More
    Previous Article
    15 વર્ષની સગીરા સાથે છેડતી કરનાર આરોપીને 5 વર્ષની કેદ:પીડિતાને 2 લાખનું વળતર પણ ચૂકવવા ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ
    Next Article
    આચાર્ય સામેની ફરિયાદમાંથી એટ્રોસિટી કલમ હટાવવા શિક્ષક સંઘની માંગ:જામનગરમાં આચાર્ય સામે વિદ્યાર્થીને માર મારવા બદલ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment