Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓને રાહત : GST એક્ટમાં નવી કલમ 16A ઉમેરાશે:સપ્લાયરની ભૂલ થઈ હોય તો પણ ખરીદનારની ITC રિવર્સ નહીં થાય

    12 घंटे पहले

    સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ની જીએસટી પોલિસી વિંગ દ્વારા CGST એક્ટ, 2017 ની કલમ 16(2)માં મહત્ત્વના સુધારા કરવા અને નવી કલમ 16A ઉમેરવા માટેનો ડ્રાફ્ટ એજન્ડા નોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને સ્ટેન્ડિંગ કમિટી ઓફ ઓફિસર્સ સમક્ષ વિચારણા માટે મૂકવામાં આવ્યો છે. આ ફેરફારથી સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય વેપાર-ઉદ્યોગોને સપ્લાય ચેઇનમાં થતી છેતરપિંડીને કારણે ભોગવવી પડતી બિનજરૂરી કનડગતમાંથી મોટી મુક્તિ મળશે. શું છે સમગ્ર મામલો અને કેમ જરૂર પડી? હાલના CGST એક્ટની કલમ 16(2)(c) મુજબ, જો સપ્લાયર (વેચનાર) સરકારમાં ટેક્સ જમા ન કરાવે અથવા અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ઉપયોગ કરે, તો પ્રામાણિક ખરીદદારની ITC પણ રોકી દેવામાં આવતી હતી કે વ્યાજ સાથે રિવર્સ કરાવવામાં આવતી હતી. કાયદામાં આ મોટા ફેરફારો સૂચવાયા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:ભરતી પરીક્ષાના પ્રશ્ન-જવાબની ભૂલ દેખાડવા AI કે ગૂગલના સંદર્ભ આપ્યા તો વાંધો નામંજૂર
    Next Article
    3 Burnt Alive As Speeding Car Crashes Into Stone, Catches Fire In Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment