Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેટGPT અને ક્લાઉડ ભારત સહિત દુનિયાભરમાં ડાઉન:જૂની ચેટ ગાયબ થઈ, યુઝર્સને લોગ-ઇન કરવામાં સમસ્યા

    7 hours ago

    AI ચેટબોટ ChatGPT અને ક્લાઉડ ગુરુવારે સાંજે ભારત સહિત દુનિયાભરમાં અચાનક ઠપ થઈ ગયા. આ પ્લેટફોર્મના અચાનક ડાઉન થવાથી હજારો યુઝર્સ પ્રભાવિત થયા છે. યુઝર્સને લોગિન, જવાબ મેળવવામાં અને જૂની ચેટ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે ઘણા લોકોનું કામ અધવચ્ચે જ અટકી ગયું. 78% લોકોને પોસ્ટ જોવામાં સમસ્યાઓ થઈ ડાઉનડિટેક્ટર અનુસાર, વિશ્વભરમાં ચેટજીપીટીના ઘણા યુઝર્સને વેબ અને એપ બંને વર્ઝન પર એક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 78% લોકોને એક્સેસ કરવામાં સમસ્યાઓ થઈ. જ્યારે 8% લોકોને વેબસાઇટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ આવી અને લગભગ 8% લોકોએ જણાવ્યું કે તેમને એપ કનેક્શનમાં તકલીફ થઈ.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં ધોળા દિવસે ચાર વર્ષના બાળકનું અપહરણ:પોલીસની રાતભરની તપાસ બાદ CCTVના આધારે મહિલા અમદાવાદમાં સોલા સિવિલ પાસેથી ઝડપાઈ
    Next Article
    પુત્રીના નિવેદન બાદ તેલંગાણાના મંત્રીને બરતરફ કરાયા:CM રેડ્ડી પર ₹200 કરોડની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો; રાજ્યપાલને ભલામણ મોકલી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment