Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્કૂલ ટાઈમથી હું ફેન છું, બધા જ ગીતો સાંભળ્યા છે':'હું તો ખાસ દિલજીતનું G.O.A.T. સોંગ સાંભળવા આવી છું', મોદી સ્ટેડિયમ પહોંચેલા દેશભરના ફેન્સે જાણો શું શું કહ્યું?

    6 hours ago

    21 નવેમ્બરના અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ યોજાયો છે, ત્યારે દેશ-વિદેશમાંથી દિલજીતના ફેન્સ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પંજાબથી સ્પેશિયલ ફેન્સ દિલજીતને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મોદી સ્ટેડિયમ બહાર ફેન્સ ડાન્સ, મોજ-મસ્તી અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને દિવ્ય ભાસ્કરે ફેન્સ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    શોર્ટકટમાં માલામાલ થવાનું સપનું ભારે પડ્યું:પેથાપુરના રહીશને જૂના સિક્કા અને નોટોના બદલામાં કરોડો મળવાની લાલચમાં 1.48 લાખનો ચૂનો લાગ્યો
    Next Article
    બે લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી:19 તારીખથી શરૂ થયેલી પરિક્રમામાં બે લાખથી વધુ ભાવિકોએ 36 કલાકમાં પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment