Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ GNFC ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ:175 મહિલા કર્મચારીઓ સહભાગી, સુરક્ષા-આત્મરક્ષા પર તાલીમ

    4 days ago

    ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ (GNFC) ખાતે મહિલા સુરક્ષા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. GNFCના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાચી હેલ્થ કેર સેન્ટર અને એમ.જે. એસોસિએટ્સના સહયોગથી યોજાયો હતો. જેમાં અંદાજે 175 કોર્પોરેટ મહિલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. જેમાં કાર્યસ્થળે મહિલાઓ સામે થતા હેરાસમેન્ટ સામેના કાયદા (POSH), સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઔદ્યોગિક સલામતી (Industrial Safety) અને CPR જેવી આપાતકાલીન જીવન બચાવ તાલીમ અંગે પ્રાયોગિક સત્રો યોજાયા હતા.આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવી, તેમને આત્મરક્ષા માટે સજ્જ કરવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ પૂરી પાડવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    હીરા-ઝવેરાત સાથે હાથમાં કેરી, મેટ ગાલામાં ઈશા અંબાણી ચમકી:'ગોલ્ડન ગર્લ'ના માત્ર બ્લાઉઝની કિંમત ₹200 કરોડથી વધુ; કરણ જોહરનું ડેબ્યૂ, રાજા રવિ વર્માને ટ્રિબ્યૂટ, જુઓ PHOTOs
    Next Article
    જામનગરમાં ફાયર સેફ્ટી ચેકિંગ, એક હોટલ સીલ:રિસોર્ટ આગ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, હાઇવે પર તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment