Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડદલાના GNFC તળાવમાં મગર દેખાયો, વીડિયો વાયરલ:એસ-વાળા તળાવમાં જોવા મળતા ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ

    1 day ago

    ભરૂચ તાલુકાના વડદલા ગામ પાસે આવેલા જીએનએફસી કંપનીના એસ-વાળા તળાવમાં એક મગર દેખાયો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મગર દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ચિંતા અને સાવચેતીનો માહોલ છે. મગરની હાજરીને કારણે ગ્રામજનો, ખાસ કરીને બાળકોને તળાવથી દૂર રહેવા અપીલ કરાઈ છે. કોઈ પણ વ્યક્તિ તળાવમાં નાહવા કે ફરવા ન જાય અને આસપાસ અવરજવર કરતી વખતે સાવચેતી રાખે તેવી સૂચના અપાઈ છે. તળાવમાં મગર દેખાતા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને મગરને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી કરવા જણાવાયું છે. ગ્રામજનોની સુરક્ષા માટે તંત્ર ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું રાજકોટ ગુરુકુલમાં સ્વાગત કરાયું:દેવકૃષ્ણદાસજી સ્વામી 20 દિવસની ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રા પૂર્ણ કરીને સુખરૂપ રાજકોટ ગુરુકુલ પધાર્યા
    Next Article
    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી, અરજદારો બીજા દિવસે પણ અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment