Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GMERS મેડિકલ કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો:ત્રણ દિવસ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને તણાવમુક્ત જીવનનું માર્ગદર્શન મળ્યું

    1 day ago

    મોરબીની GMERS મેડિકલ કોલેજમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટે ત્રણ દિવસનો સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તણાવમુક્ત જીવન માટે ધ્યાન સત્રો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ ત્રણ દિવસના ધ્યાન સત્રોમાં તણાવમુક્ત જીવન, ભાવનાત્મક સ્થિરતા અને આંતરિક શાંતિ માટે ધ્યાન, સફાઈ અને પ્રાર્થના ધ્યાનની વ્યવહારુ ટેકનિક શીખવવામાં આવી. આ ટેકનિક્સ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હાર્ટફુલનેસના પ્રશિક્ષક કૌશિકાબેન અગ્રવાલ, લલિત ચંદે અને વોલેન્ટિયર્સે માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગાર્ડન રેસીડેન્સી-1માં ગરબાની રમઝટ, સાઉથ બોપલમાં ડીજેના તાલે જામી ગરબાની જમાવટ, રંગબેરંગી પોશાકમાં ખેલૈયાઓનો ઉત્સાહ
    Next Article
    ગાંધીનગરમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 108 પ્રોજેક્ટ રજૂ થયા:55 શાળાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ ભારત માટે વિજ્ઞાન-ટેક્નોલોજી પર મોડેલ બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment