Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકના મોત:મંગેતરના ત્રાસથી યુવતીનો આપઘાત, કોંગ્રેસ અને CJP સામે ABVPનો મોરચો, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર બગડ્યા કાજલ હિન્દુસ્તાની

    12 hours ago

    અમિત શાહે અરિહાને પાછી લાવવાનું વચન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આચાર્ય સાહેબને અરિહા શાહને ભારત પાછી લાવવાનું વચન આપ્યું. અરિહા શાહ પાંચ વર્ષથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહે છે. અરિહાને ઈજા પહોંચ્યા બાદ હોસ્પિટલે તેને જર્મન ચાઈલ્ડ સર્વિસને સોંપી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓ બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા..પોલીસ સાથે ઘર્ષણ થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ.સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી લોડશેડિંગથી ઉદ્યોગકારો લાલઘૂમ.. ચેમ્બરે કહ્યું- '26 વર્ષમાં આવો એકતરફી નિર્ણય ક્યારેય નથી જોયો' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકના મોત ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ..5 શ્રમિકના મોત થયા અને 5 ઈજાગ્રસ્ત થયા...15 કિમી સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગાઈના દોઢ મહિનામાં જ યુવતીએ આપઘાત કર્યો સુરતના ડીંડોલીમાં 30 વર્ષની યુવતીએ મંગેતરના ત્રાસથી આપઘાત કર્યો. યુવતીની દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બે દિવસ પહેલા મંગેતરે સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દરોડા દરમિયાન ઘર્ષણ થતા વેપારીઓએ દુકાનો બંધ કરી રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું. જેના વિરોધમાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો ધડાધડ બંધ થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાંતેજ નજીક સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ સાંતેજ નજીકની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ..ફાયરે મેજર કોલ જાહેર કરી બે ગજરાજ સહિત 10થી વધુ ગાડી બોવાલી; ફેક્ટરીમાંથી કર્મચારીઓ જીવ બચાવી ભાગ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાજલ હિન્દુસ્તાની આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર બગડ્યા આદિત્ય ગઢવીના ગરબામાં વિધર્મી મુદ્દે થયેલા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી. કાજલે આદિત્ય ગઢવી અને હાર્દિક દવેને આડેહાથ લેતા કહ્યું કે લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રિમિયમ ગરબામાં બોગસ મેનેજમેન્ટથી ખેલૈયાઓ અકળાયા અમદાવાદના પ્રિમયમ ગરબા સફેદ પરિંદેનું બોગસ મેનેજમેન્ટ.. 15 હજારનો પાસ લઈને પણ ખેલૈયાઓ ભૂખે મર્યા.. જાતે જ કોફી અને પિઝા બનાવવા પડ્યા. પીવા માટે પાણી પણ ન મળતા લોકો અકળાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ ગરબામાં સિંગરે શર્ટ કાઢી ઠુમકા લગાવ્યા ચાલુ ગરબામાં સિંગરે શર્ટ કાઢી ઠુમકા લગાવ્યા..ગુજરાત યુનિ.ના કન્વેશન સેન્ટરમાં ગરબાના નામે બોલિવૂડ સોંગ્સ ગૂંજ્યા..આયોજકોએ પોતે અજાણ હોવાનું કહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ નેતાઓએ શાસકોને લોલીપોપ આપવાનો પ્રયાસ કર્યો, VIDEO:વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ, મનપાની જનરલ બોર્ડમાં હોબાળો
    Next Article
    ભરૂચની એન્જિનિયરિંગ કોલેજમાં CISF દ્વારા અગ્નિ સલામતી કાર્યક્રમ:1500 વિદ્યાર્થી અને સ્ટાફને આગથી બચવા અને અગ્નિશામક સાધનો વાપરવાની તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment