Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIDCમાં મોટો વહીવટી ફેરફાર:14 Class-I અધિકારીઓની બદલી, અનેકને રિજનલ મેનેજરની જવાબદારી

    9 hours ago

    ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા વહીવટી હિતમાં 14 Class-I અધિકારીઓની બદલી અને જવાબદારીમાં ફેરફારના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ બદલીનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. વિવિધ રિજનલ કચેરીઓમાં અધિકારીઓની નવી નિમણૂક સાથે કેટલાક અધિકારીઓને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. ડેપ્યુટી મેનેજરોને પણ સત્તા GIDCના આદેશ મુજબ તમામ ડેપ્યુટી મેનેજરો રિજનલ મેનેજરની સત્તાઓનો ઉપયોગ કરી શકશે. આ વહીવટી ફેરફારથી GIDCની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં કામગીરીના સંકલન અને વહીવટને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    55 साल पुराना गाना जिसमें सिमटा है गर्लफ्रेंड से मुलाकात का पहला एहसास, किशोर कुमार की आवाज, एक बार सुना तो बार-बार सुनेंगे ये एवरग्रीन सॉन्ग
    Next Article
    પોલીસ એફિડેવિટમાં ચોંકાવનારા ખુલાસા:આપઘાત કરનાર ડો. હર્ષ અન્યાય સામે બોલતો એટલે ટાર્ગેટ કરાતા, ડો. હિનાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment