Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GETCO શટડાઉનથી બોટાદમાં પાણી પુરવઠો બંધ રહેશે:20 નવેમ્બરે એક દિવસ પાણી નહીં મળે, નગરપાલિકાએ કરકસરથી ઉપયોગ કરવા કહ્યું

    19 hours ago

    બોટાદ શહેરને પાણી આપતા GWIL હસ્તકના નાવડા હેડવર્ક્સ ખાતે 20 નવેમ્બર 2026ના રોજ GETCO શટડાઉન રહેશે. તેના કારણે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે. નક્કી કરેલા સમય કરતાં પાણી વિતરણ એક દિવસ મોડું થશે. નગરપાલિકાએ નાગરિકોને ઉપલબ્ધ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને બિનજરૂરી બગાડ ન કરવા કહ્યું છે. આ સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડશે. નગરપાલિકાએ નાગરિકોને સહકાર આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    બેડી ગામે 17 વર્ષની સગીરાનો આપઘાત:પિતા-પુત્રી સાથે જમ્યા બાદ પિતા પાન-ફાકી ખાવા ગયા બાદ પાછળથી દીકરીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    Next Article
    અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું:સયાજીબાગ ઝૂનું ત્રિ-દિવસીય વૈધાનિક મૂલ્યાંકન પૂર્ણ: માન્યતા નવીનીકરણની પ્રક્રિયા તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment