Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના લિલેસરા GEB સબ સ્ટેશનમાં આગ:11 કેવી પેનલમાં આગથી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

    8 hours ago

    ગોધરાના લિલેસરા વિસ્તારમાં આવેલા GEB સબ સ્ટેશનમાં 11 કેવી પેનલમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ગોધરા શહેરના કેટલાક ભાગો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સબ સ્ટેશનના મુખ્ય 11 કેવી પેનલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે જોતજોતામાં સંકુલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સલામતીના ભાગરૂપે, સબ સ્ટેશનમાંથી પાવર સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પરિણામે ગોધરા શહેરના કેટલાક વિસ્તારો સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સબ સ્ટેશન સંકુલમાં લાગેલી આ આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના છાપરિયામાં રામજી મંદિરેથી પ્રભાત ફેરી શરૂ:અધિક જેઠ માસમાં 52 વર્ષીય શ્રાવણ માસની પરંપરા જળવાઈ
    Next Article
    How To Make Fresh Mango Frooti At Home That Tastes Like Store-Bought

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment