Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ, ગણતરીની કલાકોમાં FSLનો રિપોર્ટ પણ આવવાની શક્યતા

    9 hours ago

    અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવનાને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન ડીસીપી,એસીપી અને પીઆઇ હાજર હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવનાની પૂછપરછ કરાશે. આ ઉપરાંત સાંજે FSLનો રિપોર્ટ આવવાની પણ શકયતા છે. 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્ર- થાણેમાં અકસ્માતમાં 11ના મોત:મૃતકોમાં 3 મહિલાઓ, 2ની હાલત ગંભીર; સિમેન્ટ મિક્સર ટ્રક વાન સાથે અથડાયો
    Next Article
    દ્વારકા ફિશિંગ બોટ કૌભાંડ:જૂની બોટને નવી દર્શાવી સરકારી યોજનામાં છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment