Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોસા ખીરુ કેસ: FSL રિપોર્ટ નેગેટિવ:અલ્પેશ કથીરિયા સામે આક્રોષ તો સોનલ પટેલનાં વાળ ખેંચાયા, આવતીકાલથી વરસાદની આગાહી

    10 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં વિકાસ સંકલ્પ સભામાં હાજરી આપી સાથે ધરણીધર ભગવાનના દર્શન કર્યા તો હર્ષ સંઘવીએ ડાંગમાં ‘વિકાસ સંકલ્પ સભા’માં BJPને વિજયી બનાવવાનું આહ્વાન કર્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ નેતા સોનલ પટેલના જાહેરમાં વાળ ખેંચ્યા એક લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપ્યા છતા ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ જાહેરમાં સોનલબેન પટેલના વાળ ખેંચ્યા .. અગાઉ ભાવનાબેને વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કરાયો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્પેશ કથીરિયા સામે આક્રોષ ભાજપે ટીકિટ આપતા પ્રચાર માટે પહોચેલા અલ્પેશ કથીરિયાને જનતાના રોષનો સામનો કરવો પડ્યો.. લોકોએ કહ્યુ સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધંધુકામાં યુવકની હત્યાથી ભરેલા અગ્ની જેવી સ્થિતિ ધંધુકામાં યુવકની હત્યાથી સ્થાનિકોના ટોળાઓ રસ્તા પર ઉતર્યા દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લીંબડીમાં આગ, પતિ-પત્ની જીવતા ભૂંજાયા લીંબડીની વોરા સોસાયટી રહેણાક મકાનમાં આગ લાગી ચાર્જિંગમાં મુકેલા મોબાઇલના બેટરી ફાટ્યાથી આગ લાગવાની આશંકા... હાજર દપંતિ જીવતા ભૂંજાયા તો ફાયરની ટીમ સમયસર ન પહોચી હોવાનો પરિવારનો આક્ષેપ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રાઇમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PSI પર હુમલો થયો... . એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ જતા પોલીસ અને આરોપી વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંકલેશ્વરમાં આડાસંબંધમાં યુવકની ગળું કાપી હત્યા અંકલેશ્વરમાં આડાસંબંધમાં જમાઈ અને સગીર દીકરાએ પરપ્રાંતીય યુવક મુન્ના લક્ષ્મણ પાલની ગળું કાપીને હત્યા કરી નાંખી અને લાશ સારંગપુરની ઝાડીઓમાં ફેંકી દીધી... મૃતકના આરોપીની સાળી સાથે અનૈતિક સંબંધ હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ રાતમાં 17થી વધુ દુકાનોના તાળા તૂટ્યા ગાંધીનગરના માણસા યાર્ડમાં તસ્કરો એક સાથે 17થી વધુ દુકાનો પર ત્રાટક્યા. સવારે જ્યારે વેપારીઓ માર્કેટ પહોંચ્યા ત્યારે અધખુલ્લા શટર અને વેરવિખેર સામાન જોઈ ચોંકી ઉઠ્યા હતા. ગલ્લાઓમાંથી મોટી રોકડ રકમની ચોરી થઈ હોવાનું અનુમાન આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો... જેમાં કોઇ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી જેથી પોલીસે કહ્યુ કે હવે રિપોર્ટ ડૉક્ટરને મોકલાશે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.. પરંતુ તાપમાન ઊંચું જ રહેશે સુરતમાં 4°નો વધારો તો સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ, કમોસમી વરસાદથી ખેડુતો ચિંતામાં આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભુવનેશ્વર કુમારે દિલ્હીના દિલ બેસાડ્યા:બે ઓવરમાં ત્રણ બેટર્સને ઘર ભેગા કર્યા, RCBએ DCને 176 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    સુરેન્દ્રનગર વોર્ડ-2 માં ભાજપ કાર્યાલયનો પ્રારંભ:આગામી ચૂંટણી માટે પ્રચાર શરૂ, ધારાસભ્ય સહિત આગેવાનો હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment