Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં 'પોસ્ટર વોર':ભાજપ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર લગાવવા મામલે પૂણા અને કતારગામમાં FIR; 3 સામે ગુનો દાખલ

    10 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ શહેરમાં ગરમાયું. ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ નોંધાઈ પોલીસ ફરિયાદ સુરતમાં ભાજપ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર લગાવવા મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પૂણા અને કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે પોસ્ટર લગાવનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પ્રિન્ટિંગ પ્રેસના નામ-સરનામા વગરના પોસ્ટરો છાપી શહેરના જાહેર માર્ગો અને ઓવરબ્રિજના થાંભલાઓ પર લગાવવામાં આવ્યા હતા પૂણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય ૨-૩ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ સીતાનગર ચાર રસ્તા અને પૂણાગામ મંડળી પાસે ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવ્યા. ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૩૬(૪), ૫૪ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટ મુજબ ગુનો દાખલ. કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી દેવશીભાઈ પોપટભાઈ ઠેબરીયા, ચિરાગ નાવડીયા અને અન્ય ૨-૩ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ ડભોલી ચાર રસ્તા, લલિતા ચોકડી ગાર્ડન અને આંબાતલાવડી પાટીદાર સમાજની વાડીની દીવાલ પર પોસ્ટરો લગાવાયા બંને ઘટનાઓમાં આરોપીઓએ પરસ્પર મિલીભગતથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવા અને બદનામ કરવાના ઈરાદે પત્રિકાઓ/પોસ્ટરો છાપ્યા હતા. આ પોસ્ટરો પર પ્રેસની વિગતો ન હોવાથી કાયદાકીય ભંગ બદલ પોલીસે તપાસ તેજ કરી
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું:જય જિનેન્દ્ર...જય જિનેન્દ્રના જયઘોષ સાથે વડાપ્રધાનનું સંબોધન શરૂ
    Next Article
    95% above normal rainfall rescues March from scorching heat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment