Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન જામનગર પહોંચ્યા:'Fast Furious' ફેમ અભિનેતા વનતારાના મહેમાન બન્યા; રાત્રિ રોકાણ કરશે

    10 hours ago

    હોલીવુડના જાણીતા અભિનેતા અને સિંગર ટાયરીસ ગિબ્સન (Tyrese Gibson) જામનગર પહોંચ્યા છે. 'Fast Furious' ફિલ્મ સિરીઝથી વિશ્વભરમાં લોકપ્રિય ગિબ્સનનું જામનગર એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ટાયરીસ ગિબ્સન અંબાણી પરિવારના ખાસ આમંત્રણ પર જામનગર આવ્યા છે. એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તેઓ સીધા જ અંબાણી પરિવારના 'વનતારા' પ્રોજેક્ટ માટે રવાના થયા હતા. 'વનતારા' એશિયાનું સૌથી મોટું વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ સેન્ટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિબ્સન આજે રાત્રે વનતારામાં જ રોકાણ કરશે અને પ્રકૃતિ તેમજ વન્યજીવોના સંરક્ષણ માટે કરવામાં આવેલા કાર્યોનું નિરીક્ષણ કરશે.
    Click here to Read More
    Previous Article
    સિંહબાળની હત્યાનો ફરાર આરોપી ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ:વન વિભાગની ત્રણ ટીમોએ રાતોરાત ઓપરેશન પાર પાડ્યું, કુતિયાણાથી ‘બાવન ચાવડા’ની ધરપકડ
    Next Article
    Venezuela Earthquake Update LIVE | ભૂકંપે આખા દેશને હચમચાવી નાખ્યો | Tsunami Alert | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment