Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતન્યાહુએ કહ્યું- ઈરાની ગેસ ફિલ્ડ પર હુમલો અમે જ કર્યો:અમેરિકા સામેલ નહોતું; ઈરાને કહ્યું- અમેરિકી F-35 ફાઈટર જેટને નુકસાન પહોંચાડ્યું

    17 hours ago

    મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઇરાનના સાઉથ પારસ ગેસ ફિલ્ડ સાથે સંકળાયેલા પ્રોસેસિંગ પ્લાન્ટ પરનો હુમલો ઇઝરાયલે એકલા હાથે કર્યો હતો અને તેમાં અમેરિકા સામેલ નહોતું. નેતન્યાહુએ ગુરુવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને આવા હુમલાઓ હાલ પૂરતા રોકવા કહ્યું છે અને ઇઝરાયલ તેનું પાલન કરી રહ્યું છે. નેતન્યાહુએ કહ્યું, “ટ્રમ્પે અમને ભવિષ્યમાં આવા હુમલા રોકવા કહ્યું અને અમે હાલ પૂરતા રોકાયેલા છીએ.” યુદ્ધ વચ્ચે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેણે અમેરિકી F-35 ફાઇટર જેટ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું. IRGC એ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જેટને નિશાન બનાવતા દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. F-35 દુનિયાના સૌથી એડવાન્સ લડાકુ વિમાનોમાં ગણાય છે અને તેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ હોય છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Family heist: How former teacher, wife and son ‘manipulated pension records to siphon crores into their accounts’
    Next Article
    ચૈત્રમાં ચક્રવાત:પવનના રૌદ્ર રૂપ અને માવઠાએ કચ્છને ધમરોળ્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment