Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ EVM-VVPAT વેરહાઉસની મુલાકાત લીધી:ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા અને જાળવણી ચકાસી, અધિકારીઓને સૂચના આપી

    14 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ EVM અને VVPAT વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે વેરહાઉસમાં સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા મોનિટરિંગ અને રજીસ્ટર સહિતની જરૂરી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત, કલેક્ટરે ચૂંટણી સંબંધિત મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષાના નિયમોનું પાલન પણ ચકાસ્યું. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટી- AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો:કેટલાક લોકોએ નારેબાજી કરી; દીપકે કહ્યું- દેશમાં તિરંગો ફરકાવવો પણ ગુનો બન્યો; કાલના પ્રદર્શન પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઇનકાર
    Next Article
    વૉટ્સએપનું નવું ગેસ્ટ કૉલિંગ ફીચર:અકાઉન્ટ વિના પણ કૉલમાં જોડાઈ શકાશે; બસ લિંક પર ક્લિક કરવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment