Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ:તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, હવે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે

    1 day ago

    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાયું હતું. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયું છે. હવે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન મથકો પર મતદારોના ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. જ્યારે લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ પણ થઈ હતી. બીજી તરફ 6 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લા પંચાયતનું 55.57 ટકા મતદાન નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ:નવસારીમાં જિલ્લામાં સરેરાશ 69.60 ટકા મતદાન નોંધાયું, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, 28 એપ્રિલે મતગણતરી
    Next Article
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ:મતદારોનો સારો પ્રતિસાદ, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 64.02% મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment