Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ:તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, હવે 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે

    23 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આજે, 26 એપ્રિલે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 6 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું 57.30 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. હવે 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો સીલ કરી નિર્ધારિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    વાડી ટાવર પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:સો.મીડિયા સ્ટાર અંકિતા પરમાર અને ક્રિકેટર યુસુફ પઠાણે વોટિંગ કર્યું, સાંજે 6 વાગ્યા સુધીમાં 52.56% મતદાન; જાણો વોર્ડ વાઈઝ વોટિંગ
    Next Article
    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ:તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, 28 એપ્રિલે મતગણતરી; જિ.પં.ની 28 બેઠકો પર સરેરાશ 64.65 % મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment