Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, 28 એપ્રિલે પરિણામ

    1 day ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લાની 53 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારનું ભવિષ્ય આજે ઉત્તર ગુજરાતના મતદારો નક્કી કરશે.હવામાન વિભાગની ગરમીની આગાહી વચ્ચે મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દિવ્યાંગો, વૃદ્ધો, દુલ્હન, વરરાજાએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. બપોરના 4 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ 51.80 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લામાં 52.93 ટકા છે.જ્યારે સૌથી ઓછું અરવલ્લીમાં 50.91 નોંધાયું છે. અનેક મતદાર મથકો પર પોલીસના જવાનોએ દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં મદદ કરી હતી. જ્યારે અમુક જગ્યાએ EVM મશીનમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. પણ દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.. સાંજે 6 વાગ્યે ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થશે. તેમજ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ તાલુકા પંચાયતોમાં યોજાઇ રહ્યો છે ચૂંટણી જંગ
    Click here to Read More
    Previous Article
    ચાલુ મતદાને હાર્ટ એટેકથી ત્રીજું મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; હોમગાર્ડ જવાન આકરા તાપથી બેભાન, 6 વાગ્યા સુધી સરેરાશ 57% મતદાન
    Next Article
    મધ્ય ગુજરાતની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિતના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, 28 એપ્રિલે પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment