Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોમ લોનની EMIમાં દર મહિને ₹5000 વધારો:20 લાખની લોન 20 વર્ષની જગ્યાએ 12 વર્ષમાં પૂરી થશે; જાણો સંપૂર્ણ ગણતરી

    1 day ago

    જો તમે હોમ લોન લીધી છે અથવા આ તહેવારોની સિઝનમાં લેવાના છો, તો થોડી સમજદારીથી તમારા લાખો રૂપિયા બચી શકે છે. બસ દર મહિને આપવાની EMIમાં ₹5000 વધારાના ઉમેરવાના રહેશે. આનાથી તમારું વ્યાજ અડધું થઈ જશે, સાથે જ લોન 5થી 8 વર્ષ વહેલી પૂરી થઈ જશે અને તમારો ક્રેડિટ સ્કોર પણ મજબૂત રહેશે. અહીં અમે હોમ લોનની રકમ અને વ્યાજ દરનો સંપૂર્ણ હિસાબ આપી રહ્યા છીએ, જેથી તમે ₹5000 વધારાના ચૂકવવાથી થનારી કુલ બચતની ગણતરી કરી શકશો... ₹5000 વધારાની EMI ચૂકવવાના ફાયદા નાની લોનની રકમ પર સમયની મોટી બચત: ₹10 લાખ અને ₹15 લાખની લોનમાં ₹5000 વધારાના ચૂકવવાથી લોનની અવધિ લગભગ અડધી (8થી 10 વર્ષ) રહી જાય છે. મોટી લોનની રકમ પર નાણાંની મોટી બચત: ₹20 લાખ, ₹30 લાખ અને ₹50 લાખની લોનમાં સમયની સાથે ₹12 લાખથી ₹15 લાખ સુધીના વ્યાજની ભારે બચત થાય છે. નિર્ણય લેતા પહેલાં આ બાબતોની ચોક્કસ તપાસ કરો EMI વધારતા પહેલાં દરેક ઋણધારકે પોતાના બજેટ અને નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ:
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી જીત્યા બાદ યાકુબ તાજવાણીનું સન્માન:વેરાવળ તુર્ક સમાજના હોલમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો અને રાજકીય નેતાઓએ પાઘડી પહેરાવી
    Next Article
    INDIA બ્લોક - CJP એક થશે?:કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક માંગ્યો, 1 નવેમ્બરની રેલીને સમર્થન; રાહુલે કહ્યું- વિદ્યાર્થી સંગઠનો પણ માર્ચમાં જોડાય

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment