Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન:આજે ફરી જંતર-મંતર પહોંચી શકે છે; મમતા પણ હાજર રહેશે; ECEની સુરક્ષા વધારાઈ

    14 hours ago

    રાહુલ ગાંધી આજે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, રાહુલ અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સાથે આજે મમતા બેનર્જી પણ જંતર-મંતર પહોંચશે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળતી હાલની 'Z+' સુરક્ષામાં વધારો કર્યો છે. તેમના ઘર, કાર્યાલય અને તેમની વ્યક્તિગત સુરક્ષામાં વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બુધવારે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંને જંતર-મંતરથી 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા હતા. બીજી તરફ, 6 ઓક્ટોબરે ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો. રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં આપ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    IMC-2026નો આજે બીજો દિવસ, PM મોદી ઉદ્ઘાટન કરશે:AI ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, 6G લોન્ચ થઈ શકે છે; જિયો, એરટેલ અને બિરલાના ચેરમેન સામેલ થશે
    Next Article
    ગટરમાં ઝેરી ગેસથી મૃત્યુ અટકાવવા તૈયાર 'સ્વચ્છત્ર':ખેડૂતોની મહેનત ઘટાડશે રોબોટ, બિલિંગની લાઈનોમાંથી મુક્તિ માટે 'સ્માર્ટ ટ્રોલી'; ભાવનગરમાં ROBOFESTમાં ચમક્યા યુવાનોના આઈડિયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment