Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા અઢી કલાકથી આકાશવાણી કેમ્પસમાં ધરણા પર:પોલીસે ચૂંટણી કમિશનર વિરુદ્ધ માર્ચ રોકી; EC વિરુદ્ધ 5 દિવસમાં સાતમું વિરોધ પ્રદર્શન

    1 day ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી અઢી કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી કેમ્પસમાં ધરણા પર બેઠા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સેવ ડેમોક્રસી માર્ચમાં સામેલ હતા. સંસદથી ચૂંટણી પંચની ઓફિસ તરફ જઈ રહેલા માર્ચને પોલીસે રોકી અને રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા. ત્યારબાદ તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી પરિસરમાં એક ઝાડ નીચે બેસી ગયા. આકાશવાણીથી ચૂંટણી પંચની ઓફિસ 270 મીટર દૂર છે અને રાહુલ તેમને ત્યાં સુધી જવા દેવાની માગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમું પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    'People Called Me About Their Own Relationships': Radhikka On Lust Stories 3
    Next Article
    જીયાપરમાં 180 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી પ્રોસેસિંગની તાલીમ:નખત્રાણામાં સરદાર દલપતભાઈ કૃષિ યુનિવર્સિટી અને વેલસ્પન ફાઉન્ડેશનનું માર્ગદર્શન મળ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment