Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કલ્પતરુ સોસાયટીમાં નવરાત્રિના પહેલા નોરતાની ઉજવણી, E બ્લોક દ્વારા આરતી, પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરાયું

    10 hours ago

    કલ્પતરુ સોસાયટીમાં આસો મહિનાના પહેલા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે E બ્લોક દ્વારા આરતી, પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર ગરબા રમ્યા. સૌએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં થાર કારથી આઈ-20ને ટક્કર મારી યુવકની હત્યા:3 આરોપી ઝડપાયા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વંદેમાતરમ્ હોમ્સમાં નવરાત્રી મહોત્સવનું આયોજન, મા દુર્ગાના આશીર્વાદ સાથે ગરબા-દાંડિયા ઉત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment