Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DySP એસ.કે. રાય દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઝૂમ્યા:નવસારીના શિવાંજલી ગરબા મહોત્સવમાં બાળકોએ મોજ માણી, ખાસ લગાવ જોઈ સૌ ભાવુક થયા

    1 day ago

    આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નવસારીમાં એક સંવેદનશીલ દ્રશ્ય જોવા મળ્યું. બૃહદ અનાવીલ સમાજ દ્વારા આયોજિત શિવાંજલી ગરબા મહોત્સવમાં મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને ખાસ આમંત્રિત કરાયા હતા. આ બાળકોએ તાલ અને સંગીતના સૂર પર રાસડા લઈને નવરાત્રિની મોજ માણી. આ કાર્યક્રમમાં નવસારીના નાયબ પોલીસ અધિક્ષક (DySP) એસ.કે. રાય વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. DySP એસ.કે. રાય ગરબા ગ્રાઉન્ડ પર પહોંચીને દિવ્યાંગ બાળકો વચ્ચે ગયા અને તેમની સાથે ઝૂમી ઊઠ્યા. પોલીસ અધિકારીને પોતાની વચ્ચે ગરબે રમતા જોઈને બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી. DySP એસ.કે. રાયનો મમતા મંદિરના દિવ્યાંગ બાળકો સાથે વિશેષ સ્નેહભાવ રહ્યો છે. બાળકોએ પણ તેમને ઘેરી લીધા અને ઉત્સાહભેર ગરબા રમી ખુશી વ્યક્ત કરી. આવા આયોજનોનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો પણ સમાજનો મહત્વનો ભાગ છે તેવો અહેસાસ કરાવવાનો છે. આયોજકોએ બાળકો માટે અલ્પાહાર અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગોકુળ ગ્રુપના ગરબામાં સફેદ ડ્રેસ કોડે જમાવી રંગત:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, નવા સ્ટેપ્સથી નિર્ણાયકો પણ મૂંઝાયા
    Next Article
    'Akshay Kisi Ki Lene Dene Me Nahi Hai': Salman Khan Says Actor Has 'Grown' By Leaps And Bounds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment