Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં DYSP એસ. હરેશ ચાંદુએ પણ રાસડા લીધા:બીજા નોરતે ઇટાળવા રોડના રાસલોક સહિત મુખ્ય ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા

    11 hours ago

    નવસારી શહેરમાં આસો નવરાત્રિના બીજા નોરતે ગરબા રસીયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં ઢોલ-ડીજેના તાલે મોડી રાત સુધી ગરબા રમ્યા. ઇટાળવા રોડ પરના 'રાસલોક નવરાત્રિ'માં બીજા નોરતે મોટી ભીડ ઉમટી. રંગબેરંગી રોશની અને સંગીત વચ્ચે ખેલૈયાઓએ સ્ટેપ અને પોપટીયા રાસ રમી ભક્તિનો માહોલ બનાવ્યો. શહેરમાં શાંતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. DYSP એસ. હરેશ ચાંદુએ ફરજમાંથી સમય કાઢી ખેલૈયાઓ સાથે રાસડા લીધા. તેમને જોઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધ્યો. નવસારીના મુખ્ય ચાર ગરબા આયોજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ડીજે અને પરંપરાગત સંગીત સાથે મોડી રાત સુધી ઉજવણી થઈ. સુરક્ષા માટે સીસીટીવી અને પોલીસ કાફલો તૈનાત કરાયો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ:2.46 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, ગેસના બાટલાઓમાંથી ખાલી સીલિન્ડરમાં રિફિલિંગ કરી ગ્રાહકોના જીવ સાથે ખેલાતો હતો ખેલ
    Next Article
    ફ્રાન્સના સુપરમાર્કેટ્સ પર મોટો સાઇબર હુમલો:480થી વધુ દુકાનોના ફ્રિજ 50°C સુધી ગરમ થયા, ખોરાક બગડ્યો, અનેક સ્થળોએ આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment