Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DUSU ચૂંટણી, પ્રેસિડેન્ટ પદ પર 1 મતનું અંતર:NSUIના વિજય મીણા આગળ, સેક્રેટરી પદે ABVPની લીડ યથાવત; 2 પદો પર અપક્ષ ઉમેદવારો આગળ

    10 hours ago

    દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણીની મતગણતરી ચાલુ છે. નવમા રાઉન્ડ બાદ પ્રેસિડેન્ટ પદની સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે. NSUIના વિજય મીણા 10,888 મતો સાથે ABVPના યશ ડબાસથી 1 મત આગળ છે. યશ ડબાસને 10,887 મત મળ્યા છે. સેક્રેટરી પદ પર ABVPનાં રિયા છાવડી 9,406 મતો સાથે આગળ છે, જ્યારે NSUIનાં નમ્રતા ચૌધરીને 6,958 મત મળ્યા છે. વાઇસ પ્રેસિડેન્ટ પદ પર અપક્ષ દીપાંશુ શૌકીન 14,256 મતો સાથે સૌથી આગળ છે. ABVPના ઈશુ મૌર્યાને 7,399 મત અને NSUIના વીર છત્રથને 2,084 મત મળ્યા. જોઇન્ટ સેક્રેટરી પદ પર સમાજવાદી સમર્થિત અપક્ષ વિશેષ યાદવ 7,535 મતો સાથે આગળ છે. ABVPના લક્ષ્ય રાજ સિંહને 7,032 અને NSUIના ગોપાલ ચૌધરીને 6,966 મત મળ્યા છે. DUSUની ચૂંટણી માટે શુક્રવારે 52 કોલેજોમાં મતદાન થયું હતું. આ વખતે 40.46% મતદાન થયું, જેમાં 1,51,519 વિદ્યાર્થીઓમાંથી 61,312 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. કાઉન્ટિંગ સાથે જોડાયેલા દરેક અપડેટ માટે નીચે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Ambaji Bhadarvi Poonam Melo | ભાદરવી પૂનમ મેળાને લઈ BDDS ટીમ અને ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ | News18
    Next Article
    ડબાસંગ શાળામાં 'વિકસિત ભારત 2047' અંતર્ગત વક્તવ્ય-ચિત્ર સ્પર્ધા:સેવા સંકલ્પ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો, જયેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment