Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DU ચૂંટણી- પ્રેસિડેન્ટ-સેક્રેટરી સહિત ત્રણ પદો પર ABVPની જીત:એકમાં અપક્ષ ઉમેદવાર જીત્યો, કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIને એક પણ પદ મળ્યું નહીં

    11 hours ago

    દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ત્રણ પદો પર જીત મેળવી. જ્યારે એક પદ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો. કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIને એક પણ પદ મળ્યું નથી. ABVPના યશ ડબાસ અધ્યક્ષ બન્યા છે. જ્યારે રિયા છાવડીને સચિવ અને લક્ષ્ય રાજ સિંહને સંયુક્ત સચિવ પદ પર જીત મળી છે. ઉપાધ્યક્ષ પદ અપક્ષ ઉમેદવાર દીપાંશુ શોકીને જીત્યું. DUSU ચૂંટણી માટે શુક્રવારે 52 કોલેજોમાં મતદાન થયું હતું. તેમાં 40.46% મતદાન થયું અને 1,51,519 વિદ્યાર્થીઓમાંથી 61,312એ મતદાન કર્યું. કાઉન્ટિંગ સાથે જોડાયેલા દરેક અપડેટ માટે નીચે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    AI બન્યું બેકાબૂ:ગૂગલના ‘જેમિની’એ માનવીય મદદ વગર 3 કંપનીઓની સિસ્ટમ હેક કરી, પાસવર્ડ ગેસ કરીને ઍક્સેસ લીધો; મસ્ક અને ઓલ્ટમેનની ચેતવણી
    Next Article
    કેરળ નેવી એકેડેમીમાંથી બાંગ્લાદેશી ઝડપાયો:લગભગ એક વર્ષથી લોન્ડ્રી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો, નકલી ID મળી આવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment