Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નવા DDO વંદના મીના:વલસાડ DDO અતિરાગ ચપલોતની બદલી કરી કચ્છ-ભુજના DDO બનાવાયા

    14 hours ago

    રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં ફેરફાર કરતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોતની બદલી કરી છે. તેમને હવે કચ્છ-ભુજના નવા DDO બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મહીસાગરના આદિજાતિ વિકાસ સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના નવા DDO બનાવવામાં આવ્યા છે. સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, IAS અધિકારી અતિરાગ ચપલોત (RR:GJ:2019) અત્યાર સુધી વલસાડ DDO તરીકે ફરજ બજાવતા હતા. તેમને હવે ઉત્સવ ગૌતમની જગ્યાએ કચ્છ-ભુજમાં DDO તરીકે નિયુક્ત કરાયા છે. વલસાડ જિલ્લાના નવા DDO તરીકે IAS વંદના મીના (RR:GJ:2022) ને જવાબદારી સોંપાઈ છે. તેઓ અગાઉ મહીસાગર આદિજાતિ વિસ્તાર સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હતા.
    Click here to Read More
    Previous Article
    14 IASની બદલી અને 3ને વધારાના હવાલા સોંપાયા:વાઇબ્રન્ટ સમિટમાં રોકાણ લાવવું જરૂરી છતાં iNDEXT-B ઇન્ચાર્જથી ચલાવાશે, ગૌરાંગ મકવાણાને વધારાનો ચાર્જ સોંપ્યો, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    દિવાળીના તહેવારને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાજકોટમાં પ્રદુષણ રોકવા વધુ એમિશન વાળા ફટાકડાનું વેચાણ કરવા તથા ફોડવા પર પ્રતિબંધ, હોસ્પિટલ અને શાળા કોલેજથી 100 મીટર દૂર ફટાકડા ફોડવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment