Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીને રાહુલની રાહત, ફિફટી ફટકારી કમબેક કરાવ્યું:ભુવનેશ્વરે શરૂઆતમાં જ ત્રણ ઝટકા આપી DCનું ટેન્શન વધાર્યું હતું; 176 રનનો ટાર્ગેટ

    22 hours ago

    IPL 2026ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ 11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ ડાર સલામ. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
    Click here to Read More
    Previous Article
    Major dailies misrepresent the Delimitation bill defeat as a setback for women’s reservation
    Next Article
    કોલકાતાના પ્લેયરની આંખ ફૂટતા માંડ બચી!:પાકિસ્તાની લીગમાં ક્રિકેટરની ભારે ફજેતી થઈ; લલિત મોદીએ સંજીવ ગોએન્કાને 'જોકર' કહ્યા; જુઓ VIDEO

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment